બે સદિશના સદિશ ગુણાકારની વ્યાખ્યા લખો.
સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે તેમ બતાવો.
જો સદિશ $2\hat i + 3\hat j – \hat k$ એ સદિશ $ – 4\hat i – 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.
$\vec{A} \times 0$ નું પરિણામ શું મળે?
$ \overrightarrow a \,.\,\overrightarrow b = 0 $ અને $ \overrightarrow a \,.\,\overrightarrow c = 0. $ હોય,તો $ \overrightarrow a $ કોને સમાંતર થશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.