p-Block Elements - I
medium

બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી  અને વિધુતઋણતા સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

આયનીકરણ એન્થાલ્પી : સમૂહનાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે તરફ સરળતાથી ધટતું નથી. $B$ થી $Al$ તરફ જતાં આયનીકરણી એન્થાલ્પીમાં જોવા મળતો ધટાડો તેના કદના વધારા સાથે સંકળાયેલો હોય છે.

$\mathrm{Al}$ અને $\mathrm{Ga}$ વચ્ચે તથા $In$ અને $\mathrm{Tl}$ વચ્ચેના તત્વોમાં મળતી આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતી અસમાનતા $d$ અને $f$ ઇલક્ટ્રોનને કારણે છે. આ $e^{-}$નબળી સ્ક્રિનિંગ અસર ધરાવતા હોવાથી વધતા જતા કેન્દ્રીય વીજભારને સમતોલિત કરવા અશક્તિમાન હોય છે.

એન્થાલ્પીનો અપેક્ષિત ક્રમ : $\Delta_{i} \mathrm{H}_{1}<\Delta_{i} \mathrm{H}_{2}<\Delta_{i} \mathrm{H}_{3}$

વિદ્યુતઋણતા : સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણાતા પ્રથમ $B$ થી $Al$ સુધી ઘટે છે. પછી અશત: વધે છે. કારણ કે તત્વોના પરમાણુ કદમાં રહેલો અનિયમિત તફાવત છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.