વિધાન સમજાવો :
$(1)$ $Tl(NO_3)_3$ એ ઓક્સિડેશનકર્તા છે.
$(2)$ કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે. જ્યારે લેડમાં આ ગુણધર્મ જોવા મળતો નથી.
નિષ્કિય યુગ્મ અસરને કારણે $\mathrm{Tl}$ ની$+1$ ઓક્સિરેશન અવસ્થા $+3$ ઓક્સિડેશન અવસ્થા કરતાં વધારે સ્થાયી છે. આથી $\mathrm{Tl}\left(\mathrm{NO}_{3}\right)_{3}$ એ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
‘કૅટેનેશન’ ગુણધર્મ પરમાણુના કદ પર આધાર રાખે છે. સમૂહમાં ઉપરથી નીયે તરફ જતા કદ વધતા વિદ્યતઋણતા ધટે છે. આથી કૅટેનેશનનો ગુણધર્મ ઘટે છે. આમ $\mathrm{C}$ એ $\mathrm{Pb}$ કરતાં કદમાં ઘણો નાનો હોવાથી $\mathrm{C}$ માં કટેનેશન જોવા મળે છે. જ્યારે $\mathrm{Pb}$ માં કૅટેનેશન જોવા મળતું નથી.
$AlCl _{3}$ નું જળવિભાજન કરવાની નીચેનામાંથી શું આપશે ?
શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો.
નીચેનામાંથી કઇ જોડ બંધારણીય રીતે અસમાન પદાર્થો ધરાવે છે ?
તત્વ કે જે સૌથી ઓછા ધાત્વિક ગુણધર્મો ધરાવે છે તે ..........
નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનની ઉણપ પરમાણુ છે?