$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............
ધોવાનો સોડા ખર્ચાળ છે
ધોવાના સોડાનું સહેલાઇથી વિઘટન થાય છે
ધોવાના સોડા $Al$ સાથે પ્રક્રિયા કરે છે અને અદ્રાવ્ય એલ્યુમિનિયમ ઑક્સાઇડ બતાવે છે
ધોવાનો સોડા $Al$ સાથે પ્રક્રિયા કરે છે અને દ્રાવ્ય એલ્યુમિનેટ બતાવે છે
ઉભયગુણી હાઇડ્રોક્સાઇડની જોડ નીચેનામાંથી કઇ છે ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ : થર્મોમીટરની બનાવટ માં ગેલીયમ નો ઉપયોગ થાય છે.
વિધાન $II$ : ગેલીયમ ધરાવતું થર્મોમીટર બ્રાઈન દ્રાવણ (લવણ દ્રાવણ) નું ઠારબિંદુ ($256 K$) માપવા માટે ઉપયોગી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.
જ્યારે પોટેશિયમ એલમની દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વધુ માત્રામાં ઉમેરવામાં આવે છે, ત્યારે આપણને નીચેનામાંથી શું મળે છે ?
નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?