નીચેનામાંથી ક્યું વિધાન સાયુ છે ?

  • A

    $BCl_3$ અને $AlCl _{3}$ બંને લુઇસ એસિડ છે અને $BCl_3$ એ $AlCl _{3}$ કરતા પ્રબળ છે

  • B

    $BCl_3$ અને $AlCl _{3}$ બંને લુઇસ એસિડ છે અને $AlCl _{3}$ એ $BCl_3$ કરતા પ્રબળ છે

  • C

    $BCl_3$ અને $AlCl _{3}$ બંને સમાન પ્રબળ એસિડ છે

  • D

    $BCl_3$ અને $AlCl _{3}$ બંને લુઇસ એસિડ નથી

Similar Questions

એનોડાઇઝડ એલ્યુમિનિયમ એ ...

નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ એસિડિક છે ?

$BF_3, BCl_3$ અને $BBr_3$ નુ લુઈસ એસિડ તરીકે વર્તવાનુ વલણ ક્યા ક્રમમાં ઘટે છે ?

  • [AIPMT 2010]

એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન_________ભૂમિતિ ધરાવે છે.

  • [JEE MAIN 2024]

.......... એસિડનું મંદ જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે વર્તે છે.