નીચેનામાંથી શેમાં આનુવાંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં છે ?
વાઈરસ
બેકટેરીયા
વનસ્પતિ
પ્રાણી
$DNA$ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
નીચેનામાંથી કોણ $DNA$ સંશ્લેષણ માટે $RNA$નો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરે છે?
છારગાફનું નિયમ .....તરીકે આપવામાં આવે છે.
$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
એડેનીન કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?