- Home
- Standard 11
- Physics
7.Gravitation
hard
પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.
Option A
Option B
Option C
Option D
Solution

ની અંદર :
$g(r)=\frac{4}{3} \pi Gr \rho$માં$\frac{4}{3} \pi G \rho$સમાન છે.
$\therefore g(r) \propto r$
એટલે કે પૃથ્વીની અંદરના વિસ્તારમાં આવેલાં બિદુએ ગુરુત્વપ્રેગ $(g)$નું મૂલ્ય, પૃથ્વીના કેન્દ્રથી તે બિંદુના અંતરના સમપ્રમાણમાં હોય છે.
પૃથ્વીની બહાર :
$g(r)=\frac{ GM }{r^{2}}$ જ્યાં $r \gg R _{ E }$ માટે $g(r) \propto \frac{1}{r^{2}}$ છે. જ્યાં $r \gg R _{ E }$ છે. એટલે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ રહેલાં બિંદુએ ગુરુત્વપ્રવેગ નું મૂલ્ય,પૃથ્વીના કેન્દ્રથી તે બિંદુ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
પૃથ્વીની સપાટીથી ઊંડાઈ અને ઊંચાઈ સાથે ગુરુત્વપ્રવેગમાં શતાં ફેરફાર નીચેની આકૃતિમાં બતાવેલ છે.
Standard 11
Physics