- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે : ઘન, પ્રવાહી અને વાયુ.
દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તેને અવસ્થા-ફેરફાર કહે છે. બે સામાન્ય અવસ્થા-ફેરફાર, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન છે. જ્યારે પદાર્થ અને તેના પરિસર (પડોશના) વચ્ચે ઉષ્માનો વિનિમય થાય ત્યારે અવસ્થા-ફેરફાર થાય છે.
Standard 11
Physics