ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાયિત એટોમિક માસ યુનિટ $(amu)$ ને કિલોગ્રામમાં દર્શાવો.
$1$ મોલમાં કાર્બનના પરમાણુની સંખ્યા = એવોગ્રેડો અંક
$\therefore \mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}$
$1$ મોલ ${ }_{6} \mathrm{C}^{12}$ પરમાણુનું દળ $1=$ પરમાણુભાર (A)
$=12 \mathrm{g}$
$\therefore$ કાર્બનના એક પરમાણુનું દળ $=\frac{M}{N_{A}}$
$=\frac{12}{6.023 \times 10^{23}}$
$=1.9923 \times 10^{-23} g$
વ્યાખ્યા પર થી,
$1 amu$=$\frac{1}{12} \times 1.9923 \times 10^{-23}$
$=0.166 \times 10^{-23} g$
$=1.66 \times 10^{-24} g$
$=1.66 \times 10^{-27} kg$
$\approx 1.67 \times 10^{-27} kg$ લેવાય છે.
ન્યુક્લિયસની ત્રિજ્યા માપવાનો સાચો એકમ કયો છે?
${\rm{Wb/}}\Omega $ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?
પૃષ્ઠતાણનો $SI$ એકમ
નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી.
પ્લાન્કના અચળાંકનો એકમ કોના જેવો છે.