સમીકરણ $3 y-2 x-60=0$ નું $y-$ સ્વરૂપ ........... થાય.
$y=2 x-20$
$y=2 x+20$
$y=\frac{2 x+60}{3}$
$y=\frac{2 x-60}{3}$
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$x=\frac{2}{5} y+10$
જો $(k, 3)$ એ $2 x+5 y=17$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$3 y=-11$
$x+y=0$ નો આલેખ ઉગમબિંદુ ઉપરાંત કયા ચરણોમાંથી પસાર થાય ?
સમીકરણ $5 x+2 y=10$ નું $y-$ સ્વરૂપ ……… છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.