મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$x^{2}-4 x-77$
$(x+7)(x-11)$
$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો
$x=4$
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો
$93 \times 95$
કિમત મેળવો.
$153 \times 147$
$p(x)=2 x+5$ બહુપદીનું શુન્ય……….છે.
જો $x-a$ એ $x^3 – ax^2 + 2x + a – 1$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.