ફલનની પ્રક્રિયામાં.
દ્વિકીય શુક્રકોષનું એકકીય અંડકોષ સાથે જોડાણ થતાં દ્વિકીય ફલિતાંડનું નિર્માણ
એકકીય શુક્રકોષનું દ્વિકીય અંડકોષ સાથે જોડાણ થતાં દ્વિકીય ફલિતાંડનું નિર્માણ
દ્વિકીય શુક્રકોષનું દ્વિકીય અંડકોષ સાથે જોડાણ થતાં દ્વિકીય ફલિતાંડનું નિર્માણ
એકકીય શુક્રકોષનું એકકીય અંડકોષ સાથે જોડાણ થતાં દ્વિકીય ફલિતાંડનું નિર્માણ
ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?
માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
કેપેસીટેશન એ કોની પ્રક્રિયા છે?
અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.