આકૃતિમાં $A, B, C, D$ વડે દર્શાવેલ ભાગને ઓળખી તેની લાક્ષણિકતા અને $/$ અથવા કાર્ય માટે સાચો વિકલ્પ ઓળખો
$B-$ મૂત્રપિંડ નિવાપ - નાભીની અંદર આવેલો પહોળો ગળણી જેવો અવકાશ, હેન્લેનાં પાશ સાથે સીધો જોડાયેલો
$C-$ મજ્જક - મૂત્રપિંડનો અંદરનો ભાગ અને બાહ્યક ઉત્સર્ગ એકમ ધરાવે
$D-$ બાહ્યક - મૂત્રપિંડનો બાહ્ય ભાગ અને મૂત્રપિંડનલીકાનો એકપણ ભાગ ધરાવતો નથી.
$A-$ થાઈરોઈડ ગ્રંથી- મૂત્રપિંડના અગ્રભાગે આવેલી અને કેટેકોલેમાઇનનો સ્ત્રાવ કરે જે ગ્લાયકોજીનોલાયસિસ ને પ્રેરે
જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
ટૂંક નોંધ લખો : ઉત્સર્ગ એકમના પ્રકારો
નાભિની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને ..... કહે છે.
પોડોસાઇટ ........ માં આવેલા છે.