આકૃતીમાં વિદ્યુતભાર રચનાને કારણે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. આ પરથી આપણો કહીં શકીએે કે

213529-q

  • A

    $q_1$ અને $q_2$ ધન છે અને $q_2 > q_1$

  • B

    $q_1$ અને $q_2$ ધન છે અને $q_1 > q_2$

  • C

    $q_1$ અને $q_2$ ઋણ છે અને $\left|q_1\right| > \left|q_2\right|$

  • D

    $q_1$ અને $q_2$ ઋણ છે અને $\left|q_2\right| > \left|q_1\right|$

Similar Questions

જો $a$ બાજુવાળા સમઘનના કોઇ એક ખૂણા પર બિંદુવત વિદ્યુતભાર $Q$ છે, તો આ સમઘનમાંથી પસાર થતું કુલ ફલક્‍સ કેટલું હશે?

  • [AIPMT 2012]

શાંત વાતાવરણમાં વિદ્યુતક્ષેત્ર તીવ્રતા $100 \,V / m$ છે, તો પૃથ્વીની સપાટી પર કુલ વિદ્યુતભાર .............. $C$ છે (પૃથ્વીની ત્રીજ્યા $6400 \,km$ છે.)

વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ $|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}$ વાપરવામાં આવે છે.જ્યાં $\varepsilon_{0}$ શૂન્યાવકાશની પરમિટિવિટી, $A$ ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને $q_{enc}$ એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?

  • [JEE MAIN 2020]

વિદ્યુતક્ષેત્રને $\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }$ સમીકરણ વડે રજૂ કરેલ છે. $20\,cm$ ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ $................V\,cm$ થશે.

  • [JEE MAIN 2023]

સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્‍કસ પસાર થાય?