નીચેના દરેક માટે યોગ્ય વેનઆકૃતિ દોરો :
$(A \cup B)^{\prime}$
જો $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો $A \cap B'$ મેળવો.
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ $3$ અને $5$ વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. $\} $
જો $U =\{1,2,3,4,5,6,7,8,9\}, A =\{2,4,6,8\}$ અને $B =\{2,3,5,7\}$ હોય, તો $(A \cup B)^{\prime}=A^{\prime} \cap B^{\prime}$ ચકાસો.
જો $U=\{a, b, c, d, e, f, g, h\}$ હોય, તો નીચેના ગણના પૂરક ગણ શોધો : $B=\{d, e, f, g\}$