જો $U =\{1,2,3,4,5,6,7,8,9\}, A =\{2,4,6,8\}$ અને $B =\{2,3,5,7\}$ હોય, તો $(A \cap B)^{\prime}=A^{\prime} \cup B^{\prime}$ ચકાસો.
જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $(A \cap B)'$ મેળવો.
$U=\{1,2,3,4,5,6,7,8,9\}, A=\{1,2,3,4\}, B=\{2,4,6,8\}$ અને $C=\{3,4,5,6\}$ છે. નીચેના ગણ શોધો : $\left(A^{\prime}\right)^{\prime}$
જો $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો $A \cap B'$ મેળવો.
$U=\{1,2,3,4,5,6\}, A=\{2,3\}$ અને $B=\{3,4,5\}.$ $A^{\prime}, B^{\prime}, A^{\prime} \cap B^{\prime}, A \cup B$ શોધો અને તે પરથી બતાવો કે $(A \cup B)^{\prime}=A^{\prime} \cap B^{\prime}.$