જો $n(U)$ = $600$ , $n(A)$ = $100$ , $n(B)$ = $200$ અને $n(A \cap  B )$ = $50$ હોય તો $n(\bar A  \cap \bar B )$ = 

($U$ એ સાર્વતિક ગણ અને $A$ અને $B$ એ ગણ $U$ ના ઉપગણો છે)

  • A

    $300$

  • B

    $350$

  • C

    $250$

  • D

    $200$

Similar Questions

જો $U=\{a, b, c, d, e, f, g, h\}$ હોય, તો નીચેના ગણના પૂરક ગણ શોધો : $B=\{d, e, f, g\}$

જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)'$ મેળવો..

જો  $A$ એ કોઈ ગણ હોય તો. . . . 

જો  $A$ અને $B$ બે ગણ હોય તો $A \cap {(A \cap B)^c}$ મેળવો.

એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ $\mathrm{XI}$ ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ $\mathrm{U}$ તરીકે લો અને ધોરણ $\mathrm{XI}$ ની છાત્રાઓનો ગણ $\mathrm{A}$ લો. $\mathrm{A}'$ શોધો.