મુક્ત અવકાશમાં $z-$અક્ષ પર $8\, nC / m$ ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં $x =3\, m$ બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો :

  • [JEE MAIN 2021]
  • A

    $0.424 \,n\,C m ^{-2}$

  • B

    $47.88 \,C / m$

  • C

    $0.07\, n\,C m ^{-2}$

  • D

    $4.0\, n\,C m ^{-2}$

Similar Questions

આકૃતિ વિદ્યુતક્ષેત્ર સાથે (સંલગ્ન) કેટલીક વિદ્યુત રેખાઓ દર્શાવે છે. તો......

એકસમાન વિદ્યુતક્ષેત્ર $E = 3 \times {10^3}\hat i\;N/C$ નો વિચાર કરો.

$(a)$ $yz$ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા $10 \,cm$ ની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફલક્સ કેટલું હશે? $(b)$ જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ $x$ -અક્ષ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે તો તેમાંથી ફલક્સ કેટલું હશે?

એક બંધ પૃષ્ઠની અંદર અને બહાર જતું વિદ્યુત ફલ્‍કસ ${\varphi _1}$ અને ${\varphi _2}$ છે.તો પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો હશે?

  • [AIEEE 2003]

દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?

$20 \,cm$ ની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય માં દર્શાવેલ વિદ્યુતક્ષેત્રનું ફલક્સ કેટલું હશે?