આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $2$
$5$
$1$
$0$
$2$
અહીં એક જ પદ $2$ છે. તેને $2x^0$ તરીકે પણ લખી શકાય છે. તેથી $x$ નો ઘાતાંક $0$ છે. તેથી બહુપદીની ઘાત $0$ છે.
આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $2-y^{2}-y^{3}+2 y^{8}$
$x$ ની $x = -1$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(x)=x^{3}$
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x) = (x + 1) (x -2)$, $x = -\,1, \,2$
સીધો ગુણાકાર કર્યા સિવાય $105 \times 106$ ની કિંમત મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.