આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{a, e, i, o, u\}$ અને $\{c, d, e, f\}$
$A=\{1,2,3,4,5,6\}, B=\{2,4,6,8\}$ લો. $A -B$ અને $B-A$ શોધો.
જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $X-Y$
જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$
જો $A \subset B$ હોય તેવા બે ગણું આપ્યા હોય, તો $A \cup B$ શું થશે ?