જો $(5,2)$ એ સમીકરણ $3x + ky = 25$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
$20$
$15$
$10$
$5$
દ્વિચલ સુરેખ સમીકરણ $2x + 0y + 9 = 0$ ના કોઈ પણ ઉકેલનું સ્વરૂપ . …. છે.
નીચેના દરેક સમીકરણનો આલેખ દોરો તથા દરેક આલેખનું $x-$અક્ષ સાથેનું $y-$અક્ષ સાથેનું છેદબિંદુ શોધો.
$3 x+5 y=15$
$5 x-2 y=10$
$4 x+3 y=-12$
$3 x-7 y=21$
$x-y=0$
$2 x-3 y=0$
$x-y=-5$
$5 x-3 y=15$
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો
$2 x-12=0$
જો $(3, 2)$ એ સમીકરણ $5 x-a y=7$ નો એક ઉકેલ હોય, તો $a =$ ………..
જો $x, y …….. $ હોય, તો સમીકરણ $2x + 5y = 7$ ને અનન્ય ઉકેલ છે,
Confusing about what to choose? Our team will schedule a demo shortly.