- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો
$2 x-12=0$
Option A
Option B
Option C
Option D
Solution
$2 x-12=0$
$\therefore 2 x=12$
$\therefore x=6$
આપેલ સમીકરણમાં $y$ નો સહગુણક $0$ હોવાથી, $y$ ની કોઈ પણ કિંમત લેતાં $x$ ની કિંમત $6$ જ મળે.
આથી $(6, 0), (6, 1), (6, 2)$ અને $(6, 3)$ એ આપેલ સમીકરણ $2x-12 = 0$ ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.
Standard 9
Mathematics