ફ્લાય વ્હીલને એક એન્જિન સાથે વાપરવામાં આવે છે કારણ કે તે,

  • A

    એન્જિન કાર્યક્ષમતા વધારે છે.

  • B

    રેખીય ગતિને ચાકગતિ માં રૂપાંતરિત કરે છે

  • C

    નિયમ પ્રમાણે ફરજિયાત છે.

  • D

    તે ગતિને સરળ બનાવે છે અને કંપનને ઓછા કરે છે.

Similar Questions

ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ કોને કહે છે ?

આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?

  • [AIIMS 2019]

કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો. 

દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની

વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?