નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?

137-63

  • [AIPMT 2014]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.

$M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.

  • [AIPMT 1997]

બે ચુંબકીય ધુવમાન $10 \,A-m $ અને $ 40 \,A-m $ ને $30\,cm$  અંતરે મૂકતાં ચુંબકીયક્ષેત્ર શૂન્ય કયાં થશે?

એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?

કયા ટાપુ પરથી મૅગ્નેટ નામ અસ્તિત્વમાં આવ્યું? તે જાણવું ?