બે ગોળાકાર દ્રઢ પદાર્થો વચ્ચે ના અસ્થિતિસ્થાપક સંઘાત માટે ....

  • [AIIMS 2006]
  • A

    કુલ ગતિઉર્જા સંરક્ષિત હશે.

  • B

    કુલ સ્થિતિઉર્જા સંરક્ષિત હશે.

  • C

    રેખીય વેગમાન સંરક્ષિત નહીં હોય.

  • D

    રેખીય વેગમાન સંરક્ષિત હશે.

Similar Questions

ઊંચાઇ પર રહેલા સ્થિર પદાર્થના બે સમાન ટુકડા થાય છે,એક ટુકડાનો સમક્ષિતિજ વેગ $10\; m/s $ છે.તો બંને ટુકડાના સ્થાન સદિશ લંબ થતા કેટલા ............... $\mathrm{s}$ સમય લાગે?

આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ $P$ વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ $Q$ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, $Q$ બોલનો સંઘાતબાદ વેગ $..........$ હશે. $\left( g =10\,m / s ^2\right)$

  • [JEE MAIN 2023]

$h$  ઊંચાઇ પરથી દડાને મુકત કરતાં અસ્થિતિસ્થાપક અથડામણ કરીને ત્રીજી અથડામણ પછી કેટલી ઊંચાઇ પર આવે ?

એક $8kg$ દળનો ગતિ કરતો પદાર્થ બીજા $2 kg$ દળના સ્થિર સ્થિતિએ રહેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. જો $E$ એ ગતિ કરતા દળની પ્રારંભિક ગતિઊર્જા હોય તો અથડામણ પછી બાકી વધેલી ગતિઊર્જા કેટલી હશે ?

એક પદાર્થને જમીનથી $h$ ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના $50\%$ જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો $t \to \infty $ દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?

  • [JEE MAIN 2017]