$h$  ઊંચાઇ પરથી દડાને મુકત કરતાં અસ્થિતિસ્થાપક અથડામણ કરીને ત્રીજી અથડામણ પછી કેટલી ઊંચાઇ પર આવે ?

  • A

    $ h{e^6} $

  • B

    $ {e^2}h $

  • C

    $ {e^3}h $

  • D

    એકપણ નહિ

Similar Questions

દ્વિ - પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો.

વિધાન: બે બિલિયર્ડ દડાના સ્થિતિસ્થાપક સંઘાત માં ટૂંકાગાળાના દોલન દરમિયાન (જ્યારે તેઓ સંપર્કમાં હોય ત્યારે) કુલ ગતિઉર્જાનું સંરક્ષણ થાય છે.

કારણ: ઘર્ષણ વિરુદ્ધ વપરાયેલ ઉર્જા એ ઉર્જા સંરક્ષણના નિયમ ને અનુસરતી નથી.

  • [AIIMS 2002]

વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દીવાલને $200 \;m s ^{-1}$ ઝડપથી, લંબ સાથે $30^{\circ}$  ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે ? અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક ?

$M$ અને $2M$ દળ અને $10\, m/s$ અને $5\, m/s$ વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v_1$ અને $v_2$ વેગથી ગતિ કરે તો $v_1$ અને $v_2$ અનુક્રમે કેટલા મળે?

  • [JEE MAIN 2019]

$m $ દળનો ગોળો $v$ વેગથી $ M$ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત અનુભવે છે,અથડામણ પછી $ m$  દળનો ગોળો સ્થિર થઇ જાય છે. $M$  દળનો ગોળો ગતિ કરે છે.તો ......