4-1.Newton's Laws of Motion
easy

સામાન્ય ખગોળીય પ્રયોગો માટે જડત્વ ફ્રેમ માં રહેલો અવલોકનકાર નીચેના માથી કયા કિસ્સા બરાબર છે?

A

મહાકાય ચક્ર માં ફરતું બાળક

B

સીધા રોડ પર $200\, km\,h^{-1}%$ ની ઝડપથી ગતિ કરતી સ્પોર્ટ્સ કારમાં રહેલો ચાલક

C

ઉડ્ડયનની શરૂઆત કરતાં વિમાન માં રહેલો પાયલોટ

D

તીવ્ર વળાંક વાળતો સાઇકલચાલક

(AIIMS-2010)

Solution

The car moving with a constant velocity has no acceleration. Hence, it is an inertial frame

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.