બિનતત્ત્વયોગમિતિય પ્રક્રિયા $2A + B \rightarrow C + D,$ માટે $298\, K.$ તાપમાને ત્રણ જુદા જુદા પ્રયોગો દ્વારા મળેલી ગતિકીય માહિતી નીચે મુજબ છે.
શરૂઆતની સાંદ્રતા $(A)$ |
શરૂઆતની સાંદ્રતા $(A)$ |
$C$ બનવાનો પ્રારંભિક વેગ $(mol\,L^{-1}\,s^{-1})$ |
$0.1\,M$ | $0.1\,M$ | $1.2\times 10^{-3}$ |
$0.1\,M$ | $0.2\,M$ | $1.2\times 10^{-3}$ |
$0.2\,M$ | $0.1\,M$ | $2.4 \times 10^{-3}$ |
તો $C$ બનવાનો વેગનિયમ (rate law) શું થશે ?
$\frac{{dc}}{{dt}} = k[A][B]$
$\frac{{dc}}{{dt}} = k[A]^2[B]$
$\frac{{dc}}{{dt}} = k[A][B]^2$
$\frac{{dc}}{{dt}} = k[A]$
પ્રક્રિયા પ્રણાલી $2NO(g) + {O_2}(g) \to 2N{O_2}(g)$ માટે દબાણ વધારીને એકાએક તેનું કદ અડધુ કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાનો વેગ ....
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $2.418 \times 10^{-5}\,hr ^{-1}$
$(b)$ $7.1 \times 10^{-4} \,atm \,s ^{-1}$
$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ અને પ્રક્રિયકોનું આંશિક દબાણ હેઠળ થાય છે. $ NH_3$ નો નિર્માણ દર $ 0.001\,\,kg\, h^{-1}$ છે. તો $H_2$ નો રૂપાંતરણ દર તેજ સમાન પરિસ્થિતિમાં......$kg \,h^{-1}$ છે.
સામાન્ય પ્રક્રિયા લખો અને સામાન્ય પ્રક્રિયાનો વેગ નિયમ લખો.
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ દર્શાવો.