કુલંબનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત વાપરીને કેવાં વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતક્ષેત્ર મેળવી શકાય છે ?

Similar Questions

$4.9 \times 10^{5} \;N / C$ મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, $0.1 \,g$ દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........$ \times 10^{-9} \;C$ હશે

[$g =9.8 \,m / s ^{2}$ આપેલા ]

  • [JEE MAIN 2022]

બે વિદ્યુતભાર $(+Q)$ અને $(-2Q)$ ઉદ્‍ગમબિંદુથી $X$ - અક્ષ પર અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકેલ છે, તો વિદ્યુતક્ષેત્ર કયા અંતરે શૂન્ય થાય?

આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ $O$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ $l$ અને તે એકબીજાને લંબ છે. 

  • [JEE MAIN 2021]

$R$ ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતર આગળ છે. $h$ નું મૂલ્ય હશે.

  • [JEE MAIN 2019]

નીચે આપેલી ષટ્‍કોણ આકૃતિમાં કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય નથી.