$M$ દળ અને $q$ વિજભાર $k$ દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. $x = 0$ ને સમતોલન સ્થાન રાખીને તે $x-$દિશામાં $A$ કંપવિસ્તારથી દોલનો કરે છે,$x-$દિશામાં $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?

  • [JEE MAIN 2018]
  • A

    તંત્રની કુલ ઉર્જા $=\frac{1}{2}m{\omega ^2}{A^2} + \frac{1}{2}\frac{{{q^2}{E^2}}}{k}$

  • B

    નવું સમતોલન સ્થાન $x = 0$ થી $\frac{{2qE}}{k}$ જેટલા અંતરે મળે.

  • C

    નવું સમતોલન સ્થાન $x = 0$ થી $\frac{{qE}}{{2k}}$ જેટલા અંતરે મળે.

  • D

    તંત્રની કુલ ઉર્જા $=\frac{1}{2}m{\omega ^2}{A^2} - \frac{1}{2}\frac{{{q^2}{E^2}}}{k}$

Similar Questions

$+8 \times 10^{-6} \,C$ અને $-8 \times 10^{-6} \,C$ ધરાવતા બે બિંદુવત વીજભારો $A$ અને $B$ ને $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ $O$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $6.4 \times 10^{4}\,NC ^{-1}$ છે. બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું અંતર $'d'$..........$m$ હશે.

  • [JEE MAIN 2022]

$'a'$ બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) $A, B$ અને $C$ ઉપર ત્રણ વિદ્યુતભારો $q/2, q$ અને $q/2$ મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ $D$ ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.

  • [JEE MAIN 2022]

$0.1 \,\mu m$ ત્રિજ્યાનો એક વિદ્યુતભારતીત પાણીનું ટીપુ વિદ્યુતક્ષેત્રની સંતુલન અવસ્થા હેઠળ આવેલ છે. ટીપા પરનો વિદ્યુતભાર ઈલેકટ્રોનીક્સ વિદ્યુતભારને સમતુલ્ય છે. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$N/C$ છે.?

બે વિદ્યુતભાર $-Q$ અને $2Q$ ને $R$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય ક્યાં થાય?

ચાર સમાન વિદ્યુતભારોને ચોરસના ચારેય ખૂણા પર મૂકેલા છે. કોઈ પણ એક વિદ્યુતભારને લીધે ચોરસના કેન્દ્ર આગળ વિદ્યુતભારની તીવ્રતા $E$ હોય તો ચોરસના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.