મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?
ડાયેન્થસ
દારૂડી
બ્રાસિકા
લીંબુ
જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?
બીજાશયની સાપેક્ષે વજ્રચક, દલચક અને પુંકેસરચક્રના સ્થાનને આધારે, આપેલી આકૃતિ ($a$) અને ($b$)ના પુષ્પના પ્રકારેને ઓળખો.
પરિપુષ્પ એટલે....
સ્વીટ પી $(sweet\,\, pea)$ માં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રાણી) | કોલમ - $II$ (પ્રજાતિઓ) |
$P$ ધારાવર્તી | $I$ ડાયેંથસ, પ્રિમરોઝ |
$Q$ અક્ષીય | $II$ સૂર્યમુખી ,ગલગોટા |
$R$ ચર્મવર્તી | $III$ વટાણા |
$S$ મુક્ત કેન્દ્રસ્થ | $IV$ લીંબુ, જાસુદ, ટામેટા |
$T$ તલસ્થ | $V$ રાઈ, દા३ડી |