નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?

  • A

      તંતુ

  • B

      પરાગાસન

  • C

      પરાગાશય

  • D

      યોજી

Similar Questions

સાચી જોડ શોધો :

કલીકાન્તર વિન્યાસ

ઉદાહરણ

$1.$ આચ્છાદિત

$P.$ ગૂલમહોર

$2.$ ધારાસ્પર્શી

$Q.$ કપાસ

$3.$ વ્યાવૃત

$R.$ આંકડો

 

$S.$ વટાણાં

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?

  • [NEET 2016]

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે? 

તેનાં એકમો યુકત કે મુકત હોય.