Basic Maths
medium

$f =\frac{1}{2 \pi} \sqrt{\frac{ g }{\ell}}$ મુજબ સાદા લોલકની આવૃત્તિ તેની લંબાઈ $\ell$ અને ગુરૂત્વપ્રવેગ $g$ પર આધાર રાખે છે.કઈ ભૌતિક રાશી વચ્ચેનો ગ્રાફ સુરેખા હશે ?

A

$f$ એ $y$ અક્ષ પર અને $\ell$ એ $x$ અક્ષ પર

B

$f$ એ $y$ અक्ष પર અને $\sqrt{\ell}$ એ $x$ અक्ष પર

C

$f ^2$ એ $y$ અक्ष પર અને $\ell$ એ $x$ અક્ષ પર

D

$f ^2$ એ $y$ અક્ષ પર અને $1 / \ell$ એ $x$ અક્ષ પર

Solution

(d)

$\because \quad f =\frac{1}{2 \pi} \sqrt{\frac{ g }{\ell}} \quad \therefore f ^2 \propto \frac{1}{\ell}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.