આકૃતિમાં દર્શાવેલ ગ્રાફ્નું મૂલ્ય
પહેલા વધશે પછી ઘટશે.
પહેલા ઘટશે અને વધશે
વધશે
ઘટશે
વક્રનું સમીકરણ $y=x^2+2-3 x$ મુજબ આપેલ છે. વક્ર એ $x$ -અક્ષને ક્યાં આંતર છેદશે ?
જો $\tan \theta=\frac{1}{\sqrt{5}}$ અને $\theta$ એ પહેલા ચરણમાં હોય તો $\cos \theta$ નું મૂલ્ય:
$XY-plane$ માં ગતિ કરતા કણના યામાક્ષો $x=4 t^2 ; y=2 t$. મુજબ સમય સાથે બદલાય છે. તો કણનો પથ ......
$\,\int\limits_{ - 1}^{ + 1} {\frac{1}{{{t^3}}}} \,dt$ સદીશનું મૂલ્ય . . . . થાય .
આપેલ આકૃતિમાં દરેક બોક્ષ વિધેય યંત્ર દર્શાવે છે. વિધેય યંત્ર દર્શાવે છે કે તે ઈનપુટ સાથે કઈ પ્રક્રિયા કરી શકે છે.નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?