2.Motion in Straight Line
medium

એક બિલ્ડિંગમાંથી બે બોલ $A$ અને $B$ ને એવી રીતે ફેકવામાં આવે છે કે, જેથી $A$ ઉપરની તરફ અને $B$ નીચે તરફ સમાન ઝડપે (બંને શિરોલંબ) ગતિ કરે. જો $v_{A}$ અને $v_{B}$ અનુક્રમે તેમના જમીન પર પહોંચવાના વેગ હોય, તો

A

$v_{B}>y_{A}$

B

$v_{A}>v_{B}$

C

$v_{A}=v_{B}$ 

D

તેમના વેગ તેના દળ પર આધાર રાખે છે

(AIEEE-2002)

Solution

(c) ${v^2} = {u^2} + 2gh \Rightarrow v = \sqrt {{u^2} + 2gh} $

so for both the cases velocity will be equal.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.