- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો
$x+y=4$
$x+y=5$
$x+y=6$
$3 x+2 y=12$

Option A
Option B
Option C
Option D
Solution
સમીકરણ $x+y=4$ નું સમાધાન બિંદુ $(4,0)$ દ્વારા થાય છે, પરંતુ બાકીનાં બે બિંદુઓ દ્વારા થતું નથી.
સમીકરણ $x+y=5$ નું સમાધાન બિંદુ $(2,3)$ દ્વારા થાય છે, પરંતુ બાકીનાં બે બિંદુઓ દ્વારા થતું નથી.
સમીકરણ $x+y=6$ નું સમાધાન બિંદુ $(0,6)$ દ્વારા થાય છે, પરંતુ બાકીનાં બે બિંદુઓ દ્વારા થતું નથી.
સમીકરણ $3 x+2 y=12$ નું સમાધાન ત્રણેય બિંદુઓ દ્વારા થાય છે, કારણ કે $3(4)+2(0)=12$ $3(2)+2(3)=12$ અને $3(0)+2(6)=12$
આથી આકૃતિમાં દર્શાવેલ આલેખ એ સમીકરણ $3x + 2y = 12$ નો આલેખ છે.
Standard 9
Mathematics