નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$2 x+3 y=7$
$(2,1),(5,-1),(-1,3),(8,-3)$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો
સુરેખ સમીકરણ $x + 2y = 7$ નો આલેખ બિંદુ $(0, 7)$ માંથી પસાર થાય છે.
$x+y=0$ નો આલેખ ઉગમબિંદુ ઉપરાંત કયા ચરણોમાંથી પસાર થાય ?
દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ $a x+b y+c=0,$ ……………માટે શક્ય નથી.
જો બિંદુ $(-2,5)$ એ સમીકરણ $a x+3 y=7$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$4 x-17=0$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.