- Home
- Standard 9
- Science
7. MOTION
easy
અહીં દર્શાવેલ $v \to t$ ના આલેખ પરથી પદાર્થની ગતિ માટે શું અનુમાન કરી શકાય ?

A
પદાર્થની ગતિ નિયમિત ગતિ છે.
B
પદાર્થ સ્થિર છે.
C
પદાર્થ અનિયમિત ગતિ કરે છે.
D
તે અચળ પ્રવેગી ગતિ કરે છે.
Solution
Straight horizontal line which is above zero on $x-$ axis ; shows uniform motion.
Standard 9
Science