$v -t$ ના આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક -રાશિનો એકમ કયો થાય ?
$m^2$
$m^3$
$m$
$ms^{-1}$
The given area represents displacement. Unit of displacement is meter.
કોઈ પણ ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય …… થાય.
બે પદાર્થો (દડા) એકસાથે ક્રમશઃ તેમના પ્રારંભિક વેગ $u_1$ તથા $u_2$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો દર્શાવો કે તેમના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈઓ $u_{1}^{2}: u_{2}^{2}$ ગુણોત્તરના પ્રમાણમાં છે.
(અહીં પદાર્થ (દડા)ની ઊર્ધ્વગતિ માટે પ્રવેગ $-g$ તથા અધોદિશામાં ગતિ માટે પ્રવેગ $+ g$ લો.)
વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ………… આપે છે.
નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે :
નિયમિત વેગ(અચળ વેગ)થી ગતિ કરતાં પદાર્થના કિસ્સામાં ગતિનાં સમીકરણો કેવી રીતે બદલાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.