કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે ? કોઈ પણ બે કેનાબિનોઇડ્સના નામ જણાવો. આ પદાર્થથી શરીરના કયાં અંગોને અસર થાય છે ?
(કેનાબિસ સટાઇવા - Cannabis sativa) (આકૃતિ)વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવવામાં આવે છે. કેનાબિસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિન (રાળ)નો વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી મેરીઝુઆના, હસીસ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે. સામાન્યતઃ અંતઃશ્વસન અને મુખ-અંતઃગ્રહણ દ્વારા લેવાતા માદક દ્રવ્ય શરીરના હૃદ પરિવહનતંત્ર (cardiovascular system)ને અસર કરે છે.
નશાકારક પદાર્થોની કુટેવથી યુવાનોમાં કેવી અસરો જોવા મળે છે ?
રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?
તે મોરફીનનાં એસીટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.
વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.
કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
તરુણાવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.