લસિકા ગાંઠો એ દ્વિતીય લસિકા અંગો છે. આપણા રોગપ્રતિકારક પ્રતિચારમાં લસિકા ગાંઠોની ભૂમિકા સમજાવો.
લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકાગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય ઍન્ટીજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ ઍન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે.
કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?
શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ?
કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે ? કોઈ પણ બે કેનાબિનોઇડ્સના નામ જણાવો. આ પદાર્થથી શરીરના કયાં અંગોને અસર થાય છે ?
મોર્ફિન એ.........$(i)$ ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે. $(ii)$ ચિંતા, ભય, તણાવ દૂર કરે છે. $(iii)$ ભૂખને અવરોધે છે. $(iv)$ નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે. $(v)$ મૂત્રનું નિર્માણ પ્રેરે છે.
વ્યક્તિની ઉંમરનાં $12 $ થી $18$ વર્ષ વચ્ચેના સમયને શું કહે છે ?