પરભક્ષણ (ભક્ષણ) $.......$ માં મહત્વનું કાર્ય દર્શાવે છે.
પોષક સ્તરોની ફરતે ઊર્જાનું વહન
જાતીની વિવિધતાની જાળવણી
શિકાર વસતિનું નિયંત્રણ
એક કરતા વધુ વિકલ્પ સાચો છે.
કડવા સ્વાદ દ્વારા દુશ્મનો સામે રક્ષણ મેળવતા સજીવો.........
પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
પરભક્ષીઓનું મુખ્ય કાર્ય.........
એક પોષકસ્તરમાંથી બીજા પોષક્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે ?
રસાયણો જેવા કે કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.