વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે $(+)$ ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને $(-)$ ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને $(0)$ તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે $(+)$ અને બીજી જાતી માટે $(-)$ વપરાય?
પ્રતીજીવન
સહભોજીતા
સ્પર્ધા
પરભક્ષણ
નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .
સમુદ્રફુલ અને કલોવન માછલી માટે નીચેનામાંથી અનુક્રમે કઈ લાક્ષણીકતા લાગુ પાડી શકાય.
તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?
નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?