ઉષ્માવાહકતાની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર લખો. 

Similar Questions

$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.$0^{\circ}\,C$ એ બરફ ધરાવતા ખોખાને $40^{\circ} C$ તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ $......$ થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા $3.4 \times 10^5\,J\,kg ^{-1}$ અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા $0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}$છે.

  • [JEE MAIN 2022]

આકૃતિમાં દર્શાવેલ સળિયા માટે ઉષ્માવહનનો દર કેટલો હશે? ($T_2 > T_1$ અને સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા $K$ છે)

સમાન દ્રવ્ય અને સમાન આડછેદના બનેલા બે સળિયાની લંબાઇ $0.6 m$ અને $  0.8 m$ છે.પહેલા સળિયાના બે છેડાના તાપમાનો $ {90^o}C $ અને $ {60^o}C $ અને બીજા સળિયાના બે છેડાના તાપમાનો $150^oC$ અને $ {110^o}C $ . છે.તો કયાં સળિયામાંથી વધારે ઉષ્માનું વહન થશે?

બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં પીગળતો હોય ત્યારે બંનેની ઉષ્માવાહકતા નો ગુણોત્તર શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ $R_1$ અને $R_2$ ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન $\theta$ છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન $\theta_{1}$ અને $\theta_{2}$ .......... દ્વારા આપવામાં આવે છે. 

  • [JEE MAIN 2021]