- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
easy
શબ્દભેદ સમજાવો : સમયુગ્મી અને વિષમયુગ્મી
Option A
Option B
Option C
Option D
Solution
સમયુગ્મી : સમાન જનીનોની જોડને સમયુગ્મી કહે છે. દા.ત., $TT$
વિષમયુગ્મી : બે અસમાન જનીનોની જોડને વિષમયુગ્મી કહે છે. જેમાં એક પ્રભાવી, બીજું પ્રચ્છન્ન હોય છે. દા.ત., $Tt$
Standard 12
Biology
Similar Questions
medium