પુષ્પવિન્યાસ શબ્દ વ્યાખ્યાયિત કરો. સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પવિન્યાસના વિવિધ પ્રકારો માટેનો આધાર સમજાવો.
પુષ્પવિન્યાસ .........નો સમૂહ છે.
તેમાં પુષ્પો અગ્રાભવર્ધી ક્રમમાં ગોઠવાય
ફલાવરનો ખાદ્ય ભાગ ............છે.
તેમાં પુષ્પો તલાભીસારી (Basipetal) ગોઠવાય છે.
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
અપરિમિત અને પરિમિત પુષ્પવિન્યાસ