પુષ્પાસન પર તેમના સ્થાન અનુસાર પુષ્પીય સભ્યોની ગોઠવણી વર્ણવો.
પુષ્પવિન્યાસ શબ્દ વ્યાખ્યાયિત કરો. સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પવિન્યાસના વિવિધ પ્રકારો માટેનો આધાર સમજાવો.
પુષ્પવિન્યાસની અક્ષ ..........છે.
તેમાં પુષ્પો અગ્રાભવર્ધી ક્રમમાં ગોઠવાય
પુષ્પવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
નીચે આપેલ પુષ્પવિન્યાસને ઓળખો.
$P\quad Q$