બેરીલિયમ $\left( {{\rm{B}}{{\rm{e}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.
$Be$ $(Z=4)$ જેથી $B e_{2}$ માં કુલ ઇલેક્ટ્રોન $=8$
$Be _{2}$ ની $MO$ માં ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ :
KK $\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}$ અથવા $\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}$
ચુંબકિય ગુણ : બધાં જ ઇલેક્ટ્રોનયુુ્મ છે. $\therefore$ પ્રતિચુંબકીય
બંધક્રમાંક $BO =\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(2-2)=0$ અથવા
$BO =\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(4-4)=0$
$Be _{2}$ માં બંધક્રમાંક શૂન્ય હોવાથી $Be _{2}$ અસ્થાયી છે અને $Be _{2}$ નું અસ્તિત્વ શક્ય નથી.
$Be _{2}$ અણુની રચના અને $MO$ ઊર્જા આલેખ નીચે મુજબ છે.
નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
$AX$ એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં $A$ અને $X$ આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, $AX$નો બંધ ક્રમાંક $2.5$ છે. $AX$માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છે
$O_{2}^{2-}$ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.
નિયોન અણુ ${\rm{N}}{{\rm{e}}_2}$ શક્ય છે ? શાથી ?
જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.