નીચે આપેલામાંથી સ્પીસીઝો ની કુલ સંખ્યા કે જેમાં એક અયુગ્મિત ઈલેક્ટ્રોન હાજર છે તે. . . . . . છે $\mathrm{N}_2, \mathrm{O}_2, \mathrm{C}_2^{-}, \mathrm{O}_2^{-}, \mathrm{O}_2^{2-}, \mathrm{H}_2^{+}, \mathrm{CN}^{-}, \mathrm{He}_2^{+}$

  • [JEE MAIN 2024]
  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?

  • [AIPMT 1995]

નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ? 

  • [AIPMT 2008]

જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા $1.73\,\, BM$ હોય, તો તે ... હોઇ શકે.

  • [JEE MAIN 2020]

નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?

$(A)$ ${{\rm{O}}_2}$  $(B)$ $\mathrm{Ne}_{2}$  $(C)$ $\mathrm{N}_{2}$  $(D)$ $\mathrm{F}_{2}$ 

આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.