શાળા, હૉસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનની ઝડપ પર નિયંત્રણ કરવા માટેનું અગત્યનું પરિબળ જણાવો.
સીધી રેખામાં ગતિ કરી રહેલા પદાર્થ નો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે
વિધાન: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હમેશાં સીધી રેખામાં જ ગતિ કરે છે.
કારણ: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે.
આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે $x -t$ આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે, $t < 0$ માટે કણ સુરેખ માર્ગે અને $t > 0$ માટે પરવલય માર્ગે ગતિ કરે છે ? જો ના, તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો.
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ અને સમય $(t)$ વચ્ચેનો સંબંધ નીચે આપેલ છે. નીચેના સમીકરણમાંથી કયું એકરૂપ પ્રવેગીય ગતિની રજૂઆત કરે છે? [જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે]
પ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે તથા તેનો $SI$ એકમ જણાવો.